Samvedna Trusts   +91 973 750 7003

Welcome

મજા માત્ર "ફરવાની" કે "રખડવા" ની જ નથી હોતી દોસ્ત, અસલી મજા તો લોકોની "સંવેદના" ને અનુભવવાની છે.

અમને સંપર્ક કરો.

🤝#સંવેદના #ટ્રસ્ટ માં #ગરીબ,#જરૂરિયાતમંદ #બાળકોને #જમાડવા #માટે સંપર્ક કરો ૯૭૩૭૫૦૭૦૦૩ 👉 🤝#તમે #તમારા #જન્મદિવસ,#લગ્નતિથિ,#પુણ્યતિથિ,#શ્રાદ્ધપક્ષ ,#તિથિભોજન,#પૂનમ,#અમાસ,#અગિયારસ ,#કોઈ #સમાજીક #પ્રસંગે #અમારે #ત્યાં #ગરીબ #વિસ્તારોમાં,#જમાડવા માટે #સંપર્ક #કરો. 📞 9737507003 🤝સંસ્થાને આપેલ દાન 80 (જી)(5) મુજબ ઇન્કમટેક્ષ માંથી કરમુક્ત છે.💐

Latest Events

"સંવેદના ક્યાં કોઈ શબ્દોમાં મપાય છે, એ તો વ્હાલ બની બસ આંખમાં ઊભરાય છે."

સંવેદના ચેરીટેબલ ટ્રસ્ટ , આણંદ.

સંવેદના ચેરીટેબલ ટ્રસ્ટ , આણંદ. "સંવેદના અનાથ આશ્રમ "માં બાપ વગરના બાળકો માટે સપનાનું ઘર એટલે સંવેદના અનાથ આશ્રમ આપનું ચપટી-મુઠી દાન કેટલાય અનાથ બાળકોની જીંદગી બદલી શકે છે.

May 15,2021

We Need Your Help

"ચાલો જરૂરિયાતમંદ લોકો ને જરૂરી વસ્તુઓ નું દાન કરીને સંવેદનભરી હૂંફ આપીએ."

આજની ૨૧મી સદી ના યુવાનો વ્યસન અને મોજશોખ માં વ્યસ્ત રહેતા હોય છે જયારે સંવેદના ચેરીટેબલ ટ્રસ્ટના કાર્યકરો આવાં વ્યસન અને મોજશોખ થી દુર રહી, વ્યસન થી બચેલા પૈસા આવા સામાજીક કાર્યમાં સહયોગ આપી સમાજને સુધારવાનું એક આદર્શ અને પ્રેરણારૂપ કાર્ય કરી રહ્યા છે.

Newsletter Subscription

Our Committee

Viraj Thakar (ભુદેવ)

President

Rupanshu Parmar

Secretary

Neel Bhatt

Treasurer

Devendra Thakar

Inspirer

Aniruddhsinh Raj

Executive Member

D-102 Sagar Appartment, Nr. Ganesh Crossing, Anand

+91 973 750 7003,
+91 971 274 2425